Banaskantha: આ બે ગામ વચ્ચેનું નાળું તૂટતા અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા, જુઓ વીડિયો
<p>બનાસકાંઠા(Banaskantha)ના અમીરગઢ(Amirgarh)ના સોનવાડી(Sonwadi) અને ઈશ્વાની વચ્ચેનું નાળું તૂટી જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. દર વર્ષે આ બે ગામને જોડતો રોડ વરસાદમાં ધોવાઈ જાય છે.જેના કારણે સમગ્ર ચોમાસા દરમિયાન લોકો હાલાકીનો સામનો કરે છે. </p>
from gujarat https://ift.tt/3xDbs92
from gujarat https://ift.tt/3xDbs92
0 Response to "Banaskantha: આ બે ગામ વચ્ચેનું નાળું તૂટતા અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા, જુઓ વીડિયો"
Post a Comment