
Dang: MLA વિજય પટેલ બાદ મંગળ ગાવીત કોરોના વાયરસથી સંક્રમિત, જુઓ વીડિયો
<p>ડાંગ જિલ્લા પંચાયત (Dang District Panchayat)ના પ્રમુખ મંગળ ગાવિત (Mangal Gavit) કોરોના સંક્રમિત થયા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વધઈમાં નિવાસસ્થાને હોમક્વોરંટાઈન કરાયા છે. ડાંગમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ પહેલા ધારાસભ્ય વિજય પટેલ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. </p>
from gujarat https://ift.tt/3m5aaPB
from gujarat https://ift.tt/3m5aaPB
0 Response to "Dang: MLA વિજય પટેલ બાદ મંગળ ગાવીત કોરોના વાયરસથી સંક્રમિત, જુઓ વીડિયો"
Post a Comment