
ખેડૂતો માટે માઠા સમાચારા, રાજ્યમાં આ તારીખે થઈ શકે છે માવઠું
ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યમાં 10 અને 11 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. અમદાવાદ, સુરત. વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. કારતક માસમાં ઠંડીએ જમાવટ કર્યા બાદ વાવાઝોડાના કારણે હાલ ઠંડીનો ચમકારો ઘટી ગયો છે અને મિશ્ર હવામાનનો
from gujarat https://ift.tt/3a41cOL
from gujarat https://ift.tt/3a41cOL
0 Response to "ખેડૂતો માટે માઠા સમાચારા, રાજ્યમાં આ તારીખે થઈ શકે છે માવઠું"
Post a Comment