gujarat ફટાફટઃરાજ્યના કયા કયા વિસ્તારોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી?,જુઓ મહત્વના સમાચાર By Andy Jadeja Monday, June 14, 2021 Comment Edit <p>દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે(Meteorological Department) આગાહી કરી છે. વરસાદની આગાહીના પગલે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદવાસીઓએ હજુ બે દિવસ વરસાદ માટે રાહ જોવી પડશે. </p> from gujarat https://ift.tt/3wrbmRK Related Postsકિસાન સન્માન દિવસે મુખ્યમંત્રી રૂપાણીએ કચ્છ માટે શું કરી મોટી જાહેરાત? જાણો કચ્છને શું મળશે મોટી બે ભેટ?સુરેન્દ્રનગર:પાણીની પાઇપ લાઇન તોડી પાણી ચોરવાનો પ્રયાસ, જુઓ વિડીયોમોરબી: ટ્રક હડતાળની અસર પેપર ઉદ્યોગ પર, પેપર મિલ અસોસિયેશને કલેક્ટરને શું કરી રજૂઆત?કચ્છમાં કઈ કઈ બે મોટી કોલેજો શરૂ કરવાની મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત ?
0 Response to "ફટાફટઃરાજ્યના કયા કયા વિસ્તારોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી?,જુઓ મહત્વના સમાચાર"
Post a Comment