રાજ્યમાં કોરોનાથી થયેલા મોતનો આંક 10 હજારને પાર, કયો મહિનો રહ્યો સૌથી વધુ ઘાતક?

રાજ્યમાં કોરોનાથી થયેલા મોતનો આંક 10 હજારને પાર, કયો મહિનો રહ્યો સૌથી વધુ ઘાતક?

<p>રાજ્યમાં કોરોના(corona)થી કુલ મૃત્યુઆંક હવે 10 હજારની પાર થઈ ગયો છે. માત્ર એપ્રિલ અને મે મહિનામાં 10 હજાર લોકોના મોત થયા હતા. એપ્રિલ-મે મહિનામાં 53 ટકા દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. કુલ મૃત્યુના 61 ટકા માત્ર અમદાવાદ, સુરત અને વડોદરામાં છે.</p>

from gujarat https://ift.tt/3gt9d16

0 Response to "રાજ્યમાં કોરોનાથી થયેલા મોતનો આંક 10 હજારને પાર, કયો મહિનો રહ્યો સૌથી વધુ ઘાતક?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel