
અમિત શાહ ગુજરાતના પ્રવાસે, આજે ધોરડો ખાતે વિકાસ કાર્યો અંગે સરપંચો સાથે સંવાદ કરશે
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાત્રે ભૂજ પહોંચ્યા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમિત શાહનું સ્વાગત કર્યું. આજે અમિત શાહ ધોરડો ખાતે સરહદી ક્ષેત્રેના વિકાસોત્સવ 2020 કાર્યક્રમમાં તેઓ સરહદી વિસ્તારના વિકાસ કાર્યો અંગે સરપંચો સાથે સંવાદ કરી માર્ગદર્શન આપશે. કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 106, પાટણના 35, બનાસકાંઠાના 17 મળી કુલ 158 ગામના સરપંચો,આગેવાનો સહભાગી
from gujarat https://ift.tt/32B7kcy
from gujarat https://ift.tt/32B7kcy
0 Response to "અમિત શાહ ગુજરાતના પ્રવાસે, આજે ધોરડો ખાતે વિકાસ કાર્યો અંગે સરપંચો સાથે સંવાદ કરશે"
Post a Comment