
દુધ સાગર ડેરીના કર્મચારીઓની સહકારી મંડળી સહયોગમાં ચેરમેનની વરણી, જુઓ ગુજરાતી ન્યૂઝ
<p>દુધ સાગર ડેરીના કર્મચારીઓની સહકારી મંડળી સહયોગમાં ચેરમેનની વરણી કરવામાં આવી છે. ફાલ્ગુન ચૌધરીને બનાવાયા સહયોગના ચેરમેન. ડેરીના ચેરમેન અશોક ચૌધરીના અંગત માનવામાં આવે છે ફાલ્ગુન ચૌધરી. ફાલ્ગુન ચૌધરી દૂધ સાગર ડેરીમાં સુપર વાઇઝરના પદ પર જોડાયા હતા.</p>
from gujarat https://ift.tt/2UHslSd
from gujarat https://ift.tt/2UHslSd
0 Response to "દુધ સાગર ડેરીના કર્મચારીઓની સહકારી મંડળી સહયોગમાં ચેરમેનની વરણી, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment