વડોદરાના કરજણ નેશનલ હાઇવે પર હિટ એંડ રનની ઘટના, બે લોકોના થયા મોત

વડોદરાના કરજણ નેશનલ હાઇવે પર હિટ એંડ રનની ઘટના, બે લોકોના થયા મોત

<p>વડોદરાના કરજણ નેશનલ હાઇવે પર હિટ એંડ રનની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. કંડારી ગામના પાટિયા પાસે કારની ટક્કરે બે લોકોના મોત થયા છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો છે. બંને મૃતક ભરુચના રહેવાસી હોવાનું માલૂમ પડ્યું છે.</p>

from gujarat https://ift.tt/3kfXyVb

0 Response to "વડોદરાના કરજણ નેશનલ હાઇવે પર હિટ એંડ રનની ઘટના, બે લોકોના થયા મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel