
ફટાફટઃ રાજ્યમાં સતત ચોથા દિવસે નોંધાયા 20થી ઓછા કોરોનાના કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ
<p>રાજ્યમાં સતત ચોથા દિવસે 20થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 14 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યના 27 જિલ્લા અને ત્રણ મહાનગરોમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. અમદાવાદમાં ત્રણ કેસ નોંધાયા છે. </p>
from gujarat https://ift.tt/3ybxHmu
from gujarat https://ift.tt/3ybxHmu
0 Response to "ફટાફટઃ રાજ્યમાં સતત ચોથા દિવસે નોંધાયા 20થી ઓછા કોરોનાના કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment