
ધનતેરસની તિથિને લઈને અસમંજસની સ્થિતિ, જાણો ક્યા દિવસે કઈ તિથિ અને કેટલા વાગ્યા સુધી છે?
<strong>અમદાવાદઃ</strong> બુધવારે રમા એકાદશીથી દિવાળી પર્વની શરૂઆત થઇ ગઇ છે. દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે, જેને કારણે ધનતેરસ-કાળીચૌદશની તિથિ અને કાળીચૌદશ-દિવાળીની તિથિ એક જ દિવસે આવે છે. આ વર્ષે 13 નવેમ્બર, શુક્રવારે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી છે. 13મીએ સવારે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા
from gujarat https://ift.tt/38Ac1Y0
from gujarat https://ift.tt/38Ac1Y0
0 Response to "ધનતેરસની તિથિને લઈને અસમંજસની સ્થિતિ, જાણો ક્યા દિવસે કઈ તિથિ અને કેટલા વાગ્યા સુધી છે?"
Post a Comment