કોરોનાને કારણે ઈતિહાસમાં પ્રથમ વખત નવરાત્રીમાં બંધ રહેલ આ મંદિર દિવાળીમાં ખુલ્લું રહેશે

કોરોનાને કારણે ઈતિહાસમાં પ્રથમ વખત નવરાત્રીમાં બંધ રહેલ આ મંદિર દિવાળીમાં ખુલ્લું રહેશે

કોરોના વાયરસને કારણે ઈતિહાસમાં પ્રથમ વખત નવરાત્રી દરમિયાન બંધ રહેલ કચ્છ આશાપુરા માતાજીનું મંદિર દિવાળીમાં ખુલ્લુ રહેશે. દિવાળીના તહેવારોમાં માઈભક્તો માતાજીના દર્શન કરી શકશે. દિવાળીના તહેવારમાં મંદિર ખુલ્લુ રહેવાની સાથે વર્ષો જૂની પરંપરા મુજબ મેલૈયા પૂજા પણ થશે. આ પહેલા કોરોના મહામારીના કારણે નવરાત્રીના તહેવાર પર મંદિર બંધ રહ્યું હતું.

from gujarat https://ift.tt/3khZ33e

Related Posts

0 Response to "કોરોનાને કારણે ઈતિહાસમાં પ્રથમ વખત નવરાત્રીમાં બંધ રહેલ આ મંદિર દિવાળીમાં ખુલ્લું રહેશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel