
અરવલ્લી: LCB દારૂકાંડ મામલે ફરાર PI આર.કે.પરમારની ધરપકડ, છેલ્લા 6 મહિનાથી હતા ફરાર
<p>અરવલ્લી (arvalli) જિલ્લાના ચકચારી દારૂકાંડ (likar) મામલે ફરાર PIની ધરપકડ કરાઇ છે. છેલ્લા 6 મહિનાથી ફરાર PI આર.કે.પરમારની ધરપકડ કરીને મોડાસા કોર્ટમાં રજૂ કરાયા છે. LCB દારૂકાંડમાં છેલ્લા 6 મહિનાથી ફરાર હતા. LCB કચેરીમાંથી 10 પેટી દારૂ મળી આવતા તપાસ શરૂ કરાઇ હતી. </p>
from gujarat https://ift.tt/3AKMWEx
from gujarat https://ift.tt/3AKMWEx
0 Response to "અરવલ્લી: LCB દારૂકાંડ મામલે ફરાર PI આર.કે.પરમારની ધરપકડ, છેલ્લા 6 મહિનાથી હતા ફરાર"
Post a Comment