દ્વારકા:ધિનકી ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની નવી ઇમારતનું લોકાર્પણ, હોસ્ટેલની પણ કરાઇ સુવિધા

દ્વારકા:ધિનકી ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની નવી ઇમારતનું લોકાર્પણ, હોસ્ટેલની પણ કરાઇ સુવિધા

<p>દ્વારકાના&nbsp;(dwarka)&nbsp;ગ્રામ્ય વિસ્તારના ધિનકી ગામે&nbsp;(dhinki village)&nbsp;કસ્તુરબા ગાંધી&nbsp;(kasturba gandhi)&nbsp;બાલિકા વિદ્યાલયની નવી ઇમારતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં વિદ્યાર્થિનીઓ માટે રહેવા અને ભણવા માટેની તમામ વ્યવસ્થા ઊભી કરાઇ હતી. 75 કન્યાઓએ અહીં પ્રવેશ મેળવ્યો છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/37K7114

Related Posts

0 Response to "દ્વારકા:ધિનકી ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની નવી ઇમારતનું લોકાર્પણ, હોસ્ટેલની પણ કરાઇ સુવિધા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel