
શું ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ? ચિંતાજનક છે છેલ્લા 24 કલાકના આંકડા
તહેવારોની સિઝનની સાથેસાથે કોરોનાની પણ રાજ્યમાં સિઝન જામતી જાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1125 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના નવા 218 પોઝિટીવ કેસ નોંધાયા છે. અમદાવાદ બાદ સુરતમાં 158, વડોદરામાં 96, રાજકોટમાં 55, જામનગરમાં 17, ભાવનગરમાં 05, જૂનાગઢમાં 11 અને ગાંધીનગરમાં નવા 36
from gujarat https://ift.tt/32VFeJ7
from gujarat https://ift.tt/32VFeJ7
0 Response to "શું ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ? ચિંતાજનક છે છેલ્લા 24 કલાકના આંકડા"
Post a Comment