હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અંગે શું કરી આગાહી, ક્યાં ખાબકશે ભારે વરસાદ?
By Andy Jadeja
Thursday, September 9, 2021
Comment
Edit
<p>હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે.</p>
0 Response to "હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અંગે શું કરી આગાહી, ક્યાં ખાબકશે ભારે વરસાદ?"
Post a Comment