<p>અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમનો એક દરવાજો બે ઈંચ સુધી ખોલવામાં આવ્યો છે. ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. હાલ ડેમમાં 133 ક્યુસેક પાણીની આવક છે.</p>
from gujarat https://ift.tt/3BZ18dO
0 Response to "અમરેલીઃ જિલ્લાનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો, કેટલા ગામોને અપાયું એલર્ટ?"
Post a Comment