<p>1 સપ્ટેબરથી શાળાઓનો સમય સવારના સ્થાને હવે રાબેતા મુજબ થઈ જશે. ધોરણ-6થી 8માં ઓફલાઇન શિક્ષણ શરૂ થવાનું હોવાથી સમય રાબેતા મુજબ રહેશે. અગાઉ 1થી 31 ઓગષ્ટ સુધી સવારનો સમય રાખવામાં આવ્યો હતો. ધોરણ-6થી8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા મામલે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.</p>
from gujarat https://ift.tt/38iaLXU
0 Response to "1 સપ્ટેબરથી શાળાઓનો સમય સવારના સ્થાને હવે રાબેતા મુજબ કરાશે, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment