gujarat વેક્સિનેશન ક્ષેત્રે ભારતે બનાવ્યો વધુ નવો રેકોર્ડ, એક દિવસમાં કેટલા લોકોનું થયું વેક્સિનેશન? By Andy Jadeja Friday, August 27, 2021 Comment Edit <p>રસીકરણ ક્ષેત્રમાં ભારતે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં હવે એક દિવસમાં કોરોનાની વેક્સિનેશનની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે. શુક્રવારે દેશમાં એક દિવસમાં એક કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.</p> from gujarat https://ift.tt/3DojN4a Related Postsવાવાઝોડાની આગાહીની વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, ખેડૂતોની ચિંતા વધીખેડૂતો માટે રાહતના સમાચાર, આ તારીખે કેરળમાં નૈઋત્યનું ચોમાસુ બેસી જશેતૌકતે વાવાઝોડના સંકટનો સામનો કરવા દ્વારકા તંત્રએ કમર કસી,કેવી કરી તૈયારીઓ?,જુઓ વીડિયોફટાફટઃરાજ્યમાં કોરોનાના દૈનિક કેસમાં નોંધાયો ઘટાડો, કેટલા દર્દીઓએ આપી કોરોનાને મ્હાત?,જુઓ મહત્વના સમાચાર
0 Response to "વેક્સિનેશન ક્ષેત્રે ભારતે બનાવ્યો વધુ નવો રેકોર્ડ, એક દિવસમાં કેટલા લોકોનું થયું વેક્સિનેશન?"
Post a Comment