જૂનાગઢઃ માળિયા હાટીના પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ,આ ડેમમાં થઈ પાણીની આવક
<p>જૂનાગઢના માળિયા હાટીના પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. બુધવારે આ પંથકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. આ તરફ કેશોદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.</p>
from gujarat https://ift.tt/3BOWkaw
from gujarat https://ift.tt/3BOWkaw
0 Response to "જૂનાગઢઃ માળિયા હાટીના પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ,આ ડેમમાં થઈ પાણીની આવક"
Post a Comment