પશ્વિમ કચ્છના કયા કયા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, ખેડૂતો થયા ખુશ, જુઓ ગુજરાતી ન્યૂઝ
By Andy Jadeja
Wednesday, September 8, 2021
Comment
Edit
<p>પશ્વિમ કચ્છમાં પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ગાંધીધામ સંકુલમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગાંધીધામ સાથે આદીપુર, કંડલા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.</p>
0 Response to "પશ્વિમ કચ્છના કયા કયા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, ખેડૂતો થયા ખુશ, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment