બનાસકાંઠાઃ જિલ્લા પર મેઘરાજા થયા મહેરબાન, ખેડૂતોના પાકને મળ્યું જીવનદાન
<p>બનાસકાંઠા જિલ્લા પર પણ મેઘરાજા મહેરબાન થયા છે. બુધવારે બપોર પછી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દાંતા, અંબાજી પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. વરસાદને કારણે ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. </p>
from gujarat https://ift.tt/3BZNiYF
from gujarat https://ift.tt/3BZNiYF
0 Response to "બનાસકાંઠાઃ જિલ્લા પર મેઘરાજા થયા મહેરબાન, ખેડૂતોના પાકને મળ્યું જીવનદાન"
Post a Comment