<p>RTE અંતર્ગત વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે સરકારે નિર્ણય કર્યો છે. 19થી 21 ઓગષ્ટ સુધી વાલીઓ ફરી વખત શાળાની પસંદગી કરી શકશે. જે લોકોને પ્રથમ રાઉન્ડમાં એડમિશન ન મળ્યું હશે તેઓજ શાળાની પસંદગી કરી શકશે. </p>
from gujarat https://ift.tt/3CTqURQ
0 Response to "RTE અંતર્ગત વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે સરકારનો નિર્ણય, જુઓ શું નિર્ણય?"
Post a Comment