કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે રાજ્ય સરકાર એક્શનમાં, કયા અધિકારીને કઈ જવાબદારી સોંપાઈ?
<p>કોરોના(Corona)ની સંભવિત ત્રીજી લહેર(third wave) અંગે રાજ્ય સરકાર(state government) એક્શનમાં છે. તમામ સચિવોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. ત્રણ મહિનામાં વ્યવસ્થા ઊભી કરવાની પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.મુખ્યમંત્રીએ આ અંગે ઉચ્ચસ્તરિય બેઠક યોજી હતી.</p>
from gujarat https://ift.tt/3xtRJsa
from gujarat https://ift.tt/3xtRJsa
0 Response to "કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે રાજ્ય સરકાર એક્શનમાં, કયા અધિકારીને કઈ જવાબદારી સોંપાઈ?"
Post a Comment