News18 Gujarati છોટાઉદેપુર : બોડેલીમાં Hit & Run, એક જ પરિવારની બે મહિલાના કરૂણ મોત By Andy Jadeja Sunday, August 29, 2021 Comment Edit લોકડાઉનમાં છૂટછાટ મળતાની સાથે જ રોડ અકસ્માતની ઘટનાઓમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં બે આદિવાસી મહિલાઓના મોત નિપજ્યા છે. from News18 Gujarati https://ift.tt/3zw8vbQ Related Postsસુરતના હિરા પેઢીના વેપારીને વિશ્વામાં લઈ દિલ્હીનો સેલ્સમેન કરોડોના હિરા લઈ ફરારઆજે મેઘરાજા રાજ્યનાં આ વિસ્તારોને ઘમરોળશે, હજી પાંચ દિવસ છે ભારે વરસાદની આગાહીCCTV footage: અંકલેશ્વરમાં પાંચ વર્ષનો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, આબાદ બચાવપરેશ ધાનાણીએ ટ્વિટર પર વીડિયો શેર કરી કહ્યું, ભાજપના આ દિગ્ગજ નેતા નકલી હિંદુત્વના ઠેકેદાર
0 Response to "છોટાઉદેપુર : બોડેલીમાં Hit & Run, એક જ પરિવારની બે મહિલાના કરૂણ મોત"
Post a Comment