પરેશ ધાનાણીએ ટ્વિટર પર વીડિયો શેર કરી કહ્યું, ભાજપના આ દિગ્ગજ નેતા નકલી હિંદુત્વના ઠેકેદાર
વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) ટ્વિટ કરી ભાજપ સરકાર (Bhartiya Janta Party) અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ (D.Y Cm Nitin Patel ) પર પ્રહાર કરતા કહ્યું હતુ કે, મહાદેવ હવે માફ નહી કરે. નિતીન પટેલનો મંદિર વાળો વિડીયો (Video) ટ્વિટર પર મુકી કહ્યું હતુ રે મહાદેવ પણ હવે માફ નહી કરે .from News18 Gujarati https://ift.tt/3DDP2Z0



0 Response to "પરેશ ધાનાણીએ ટ્વિટર પર વીડિયો શેર કરી કહ્યું, ભાજપના આ દિગ્ગજ નેતા નકલી હિંદુત્વના ઠેકેદાર"
Post a Comment