
આગામી વિધાનસભા ચૂંટણી અને CM રૂપાણીને લઇને સી.આર.પાટીલે શું આપ્યું મોટું નિવેદન?
<p>ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું કે વિજયભાઈ અને નીતિનભાઈની આગેવાનીમાં જ આગામી વિધાનસભાની ચૂંટણી લડાશે. ગાંધીનગરમાં સી.આર, પાટીલે વિધાનસભાની ચૂંટણીને લઈ નિવેદન આપતા કહ્યું કે, વિજયભાઈ અને નીતિનભાઈની સરકાર ખુબ સારૂ કામ કરી રહી છે. બંન્ને નેતાઓના નેતૃત્વમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાશે.</p>
from gujarat https://ift.tt/3siXFmr
from gujarat https://ift.tt/3siXFmr
0 Response to "આગામી વિધાનસભા ચૂંટણી અને CM રૂપાણીને લઇને સી.આર.પાટીલે શું આપ્યું મોટું નિવેદન?"
Post a Comment