ખેડાઃ આ પેટ્રોલ પમ્પ પર થયેલી મારામારીના CCTV ફુટેજ આવ્યા સામે, કેટલા લોકોની કરાઈ ધરપકડ?
By Andy Jadeja
Thursday, August 12, 2021
Comment
Edit
<p>ખેડાના માતર લિંબાસી પેટ્રોલ પમ્પ પર થયેલી મારામારીની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે કર્મચારી અને બે શખ્શો લાકડી વડે માર મારી રહ્યા છે. આ હુમલો પેટ્રોલ પુરાવાની બાબતે થયો હોવાનું સામે આવ્યું છે. </p>
0 Response to "ખેડાઃ આ પેટ્રોલ પમ્પ પર થયેલી મારામારીના CCTV ફુટેજ આવ્યા સામે, કેટલા લોકોની કરાઈ ધરપકડ?"
Post a Comment