<p>કચ્છના રાપરના એક ગામમાં જમીન વિવાદમાં જૂથ અથડામણ થતા સાત લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લાના વાગડ વિસ્તારમાં મારામારી દરમિયાન ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મામલો ઠારે પાડ્યો છે.</p>
from gujarat https://ift.tt/3xOqjNK
0 Response to "કચ્છઃ રાપરના એક ગામમાં જમીન વિવાદમાં થઈ જૂથ અથડામણ, કેટલા લોકો થયા ઈજાગ્રસ્ત?"
Post a Comment