
બનાસકાંઠાઃ પશ્વિમ બંગાળથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશી યુવતી ઝડપાઇ
<p>બનાસકાંઠાના (Banaskantha) પાલનપુર (Palanpur)થી બાંગ્લાદેશી ઘૂસણખોર (infiltrator) યુવતી ઝડપાઇ હતી. બાંગ્લાદેશી યુવતી વગર પાસપોર્ટ અને કોઈપણ પ્રકારના વિઝા વગર અમદાવાદથી પાલનપુર આવી દિયોદર તરફ જવાની માહિતીના આધારે પાલનપુર SOGએ (Palanpur SOG) ઝડપી હતી. પોલીસની તપાસમાં યુવતી બાંગ્લાદેશમાંથી એજન્ટોની મદદ લઈ ભારતમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી હતી. પશ્ચિમ બંગાળ રાજ્યની નાગરિક હોવાના ખોટા પુરાવા બનાવી અલગ-અલગ રાજ્યોમાં વસવાટ કરતી હતી.</p>
from gujarat https://ift.tt/3xw43sE
from gujarat https://ift.tt/3xw43sE
0 Response to "બનાસકાંઠાઃ પશ્વિમ બંગાળથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશી યુવતી ઝડપાઇ"
Post a Comment