ગુજરાત માટે સારા સમાચાર, રિકવર દર્દીઓની વધી રહી છે સંખ્યા, છેલ્લા 24 કલાકમાં કેટલા દર્દી થયા ડિસ્ચાર્જ?,જુઓ વીડિયો
<p>ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં વધુ 14 હજાર 770 દર્દીઓ કોરોના(Corona)ને હરાવી ચૂક્યાં છે.રાજ્યમાં અત્યાર સુધી 5 લાખથી વધુ લોકો કોરોના સામેનો જંગ જીતી ચૂક્યાં છે.રાજ્યોનો રિકવરી રેટ(Recovery Rate) 78.27 ટકા પર પહોંચી ગયો છે. </p>
from gujarat https://ift.tt/3xZfF80
from gujarat https://ift.tt/3xZfF80
0 Response to "ગુજરાત માટે સારા સમાચાર, રિકવર દર્દીઓની વધી રહી છે સંખ્યા, છેલ્લા 24 કલાકમાં કેટલા દર્દી થયા ડિસ્ચાર્જ?,જુઓ વીડિયો"
Post a Comment