વરસાદની રાહ જોતાં ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં સારા વરસાદની નથી કોઇ સંભાવના
<p>વરસાદની રાહ જોતાં ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. 15 ઓગષ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદની કોઇ સંભાવના નથી. સારો વારસાદ આવે એવી કોઈ સિસ્ટમ જ સક્રિય નથી થઈ. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 દિવસ સુધી રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી.</p>
from gujarat https://ift.tt/3xuixbx
from gujarat https://ift.tt/3xuixbx
0 Response to "વરસાદની રાહ જોતાં ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં સારા વરસાદની નથી કોઇ સંભાવના"
Post a Comment