બનાસકાંઠા:ધાનેરા તાલુકાના કુંડી ગામે એક જ પરિવારના 3 સભ્યોના મોત, ખોરાકી ઝેરની થઈ હતી અસર

બનાસકાંઠા:ધાનેરા તાલુકાના કુંડી ગામે એક જ પરિવારના 3 સભ્યોના મોત, ખોરાકી ઝેરની થઈ હતી અસર

<p>બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કુંડી ગામે એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હતા. ખોરાકી ઝેરની અસર થતાં આ 3 લોકો મૃત્યુ પામ્યા હતા. 10 દિવસ પહેલા 7 લોકોને થઈ હતી અસર. ફૂડ એંડ ડ્રગ્સ વિભાગ અને ગાંધીનગરની ટીમે અહીંથી રાયડાસના તેલના સેમ્પલ લીધા હતા. અને તપાસ શરૂ કરી હતી.&nbsp;</p>

from gujarat https://ift.tt/3fGCeqn

0 Response to "બનાસકાંઠા:ધાનેરા તાલુકાના કુંડી ગામે એક જ પરિવારના 3 સભ્યોના મોત, ખોરાકી ઝેરની થઈ હતી અસર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel