મોરબી: ટ્રક હડતાળની અસર પેપર ઉદ્યોગ પર, પેપર મિલ અસોસિયેશને કલેક્ટરને શું કરી રજૂઆત?

મોરબી: ટ્રક હડતાળની અસર પેપર ઉદ્યોગ પર, પેપર મિલ અસોસિયેશને કલેક્ટરને શું કરી રજૂઆત?

<p>મોરબીમાં ચાલી રહેલી ટ્રક હડતાળની અસર પેપર ઉદ્યોગ પર જોવા મળી છે. પેપર મિલ અસોસિયેશને કલેક્ટરને રજૂઆત કરી છે. પેપર મિલ અસોસિયેશને જણાવ્યુ છે કે, હડતાળના કારણે મિલ બંધ કરવાનો વારો આવ્યો છે. ટ્રક હડતાળ જલ્દી સમેટાય તે જરૂરી બન્યું છે.</p>

from gujarat https://ift.tt/2WLZ4Gv

Related Posts

0 Response to "મોરબી: ટ્રક હડતાળની અસર પેપર ઉદ્યોગ પર, પેપર મિલ અસોસિયેશને કલેક્ટરને શું કરી રજૂઆત?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel