પોરબંદરઃ રાણાવાવમાં સિમેન્ટ ફેક્ટરીમાં સર્જાઈ દુર્ઘટના, ત્રણ મજૂરોના મોત

પોરબંદરઃ રાણાવાવમાં સિમેન્ટ ફેક્ટરીમાં સર્જાઈ દુર્ઘટના, ત્રણ મજૂરોના મોત

<p>પોરબંદરના રાણાવાવમાં સિમેન્ટ ફેક્ટરીમાં ચીમનીના રિપેરિંગ કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ત્રણ મજૂરોના મોત થયા છે અને ત્રણ ઈજાગ્રસ્ત થયા છે. 85 ફુટ ઊંચી ચીમનીનો લોખંડનો માચડો તૂટતા આ દુર્ઘટના સર્જાઈ છે.</p>

from gujarat https://ift.tt/37Dxdur

Related Posts

0 Response to "પોરબંદરઃ રાણાવાવમાં સિમેન્ટ ફેક્ટરીમાં સર્જાઈ દુર્ઘટના, ત્રણ મજૂરોના મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel