gujarat નવસારીમાં મોડીરાતથી વરસ્યો ધોધમાર વરસાદ, ક્યાં કેટલા ઈંચ ખાબક્યો વરસાદ? By Andy Jadeja Saturday, July 17, 2021 Comment Edit <p>નવસારી(Navsari)માં મોડીરાતથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે. અહીંયાના ગણદેવી(Ganadevi)માં રાત્રિ દરમિયાન સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ચીખલીમાં 3.66 ઈંચ, ખેરગામમાં 2.50 ઈંચ વરસાદ ખાબક્યો છે.</p> from gujarat https://ift.tt/3ipppBk Related Posts2019-20ના શૈક્ષણિક વર્ષ માટે શાળામાં પ્રવેશની અંતિમ તક, જાણો કઈ છે છેલ્લી તારીખચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઈને નીતિન પટેલે આપ્યા રાહતના સંકેત, જાણો શું કહ્યું...હાડ થીજવતી ઠંડી માટે રહો તૈયાર, હવામાન વિભાગે આગામી 5 દિવસ કોલ્ડવેવની આગાહી કરીભાજપના આ ધારાસભ્યએ ફરી ઉડાડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ઘોડા પર સવાર થયા
0 Response to "નવસારીમાં મોડીરાતથી વરસ્યો ધોધમાર વરસાદ, ક્યાં કેટલા ઈંચ ખાબક્યો વરસાદ?"
Post a Comment