બનાસકાંઠા:છાપી ગામમાં મહિલાને ધોકા વડે માર મારતો વિડીયો વાઇરલ, પોલીસ તપાસ શરૂ

બનાસકાંઠા:છાપી ગામમાં મહિલાને ધોકા વડે માર મારતો વિડીયો વાઇરલ, પોલીસ તપાસ શરૂ

<p>બનાસકાંઠાના છાપી ગામમાં મહિલાને ધોકા વડે માર મારતો વિડીયો વાઇરલ થયો છે. મહિલાને માર મારતો યુવક સગો ભત્રીજો હોવાની પણ ચર્ચા છે. ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/37gxx1R

0 Response to "બનાસકાંઠા:છાપી ગામમાં મહિલાને ધોકા વડે માર મારતો વિડીયો વાઇરલ, પોલીસ તપાસ શરૂ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel