છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારમાં ખાબક્યો ભારે વરસાદ,તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ

છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારમાં ખાબક્યો ભારે વરસાદ,તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ

<p>છોટાઉદેપુર(Chhotaudaipur) જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ(Heavy rain) વરસ્યો છે. અહીંયા રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અહીંયાના ધંધોડા, ચીલરવાંટ, નાલેજ, રૂનવાડમાં વરસાદ ખાબક્યો છે.વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.</p>

from gujarat https://ift.tt/3qzVav7

Related Posts

0 Response to "છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારમાં ખાબક્યો ભારે વરસાદ,તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel