ફરી એક વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયો વધારો, પ્રતિ લિટરે કેટલું થયું મોંઘુ?

ફરી એક વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયો વધારો, પ્રતિ લિટરે કેટલું થયું મોંઘુ?

<p>ફરી એક વખત પેટ્રોલ(Petrol) અને ડિઝલ(Diesel)ના ભાવમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 34 પૈસાનો અને ડિઝલમાં પણ 30 પૈસાનો વધારો નોંધાયો છે. સુરતમાં આજનો પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 95.73 અને ડિઝલનો ભાવ 96 રૂપિયા 12 પૈસા થયો છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3x3S7Oz

Related Posts

0 Response to "ફરી એક વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયો વધારો, પ્રતિ લિટરે કેટલું થયું મોંઘુ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel