
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર,રાજ્યમાં મેઘમહેર અંગે હવામાન વિભાગે શું કહ્યું?
<p>બંગાળની ખાડી(Bay of Bengal)માં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે(meteorological department) વરસાદની આગાહી(forecast) કરી છે. 11 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે.જેની અસરથી ગુજરાતમાં મેઘમહેર થવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જેની અસરથી ગુજરાતમાં મેઘમહેર થવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.<br /><br /></p>
from gujarat https://ift.tt/3hoyOKn
from gujarat https://ift.tt/3hoyOKn
0 Response to "રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર,રાજ્યમાં મેઘમહેર અંગે હવામાન વિભાગે શું કહ્યું?"
Post a Comment