<p>તાપીના વ્યારામાં દીપડાનું બચ્ચું કૂવામાં પડ્યું હતું. જેનું સફળ રેસક્યું કરાયું હતું. સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરીને દીપડાના બચ્ચાને બહાર કાઢવા પ્રયત્ન કર્યા હતા. બાદમાં વન વિભાગને જાણ કરાઈ હતી. અને દીપડાના બચ્ચાને બહાર કાઢવામાં આવ્યુ હતું. </p>
from gujarat https://ift.tt/3jkyw6V
0 Response to "તાપી:વ્યારામાં દીપડાનું બચ્ચું કૂવામાં પડ્યું, વન વિભાગે કર્યું રેસક્યું"
Post a Comment