<p>રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી. આગામી પાંચથી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું કે, હાલ ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. </p>
from gujarat https://ift.tt/3CztJav
0 Response to "રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, વરસાદ અંગે શું કહ્યું હવામાન વિભાગે?"
Post a Comment