અમરેલીઃ રાજુલા- જાફરાબાદ પંથકમાં શરૂ થયો ધોધમાર વરસાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
By Andy Jadeja
Sunday, September 5, 2021
Comment
Edit
<p>અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમાં સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અહીંયાના ડુંગર, ધાનેશ્વર, સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેના કારણે ગામમાં વહેતી નદી બે કાંઠે વહી રહી છે. </p>
0 Response to "અમરેલીઃ રાજુલા- જાફરાબાદ પંથકમાં શરૂ થયો ધોધમાર વરસાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment