gujarat રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી,ક્યારે સર્જાશે બંગાળની ખાડીમાં લો પ્રેશર? By Andy Jadeja Sunday, September 5, 2021 Comment Edit <p>રાજ્યમાં આઠમી સપ્ટેમ્બરથી માંડી 10 સપ્ટેમ્બર વચ્ચે મધ્યથી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જે આઠમી સપ્ટેમ્બરે લો પ્રેશર મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે.</p> from gujarat https://ift.tt/3tgM2No Related Postsધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમમાં કોરોના નિયમનો ભંગ: DYCM નિતિન પટેલઆજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, સિંચાઇ, ઓફલાઇન વર્ગો અંગે ચર્ચાકોરોના રસી મામલે અફવા ફેલાવનાર લોકોને નાયબ મુખ્યમંત્રીની ચીમકી, જુઓ વિડીયોRTE અંતર્ગત વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે સરકારનો નિર્ણય, જુઓ શું નિર્ણય?
0 Response to "રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી,ક્યારે સર્જાશે બંગાળની ખાડીમાં લો પ્રેશર?"
Post a Comment