<p>સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યભરના પેટ્રોલ પંપ પર દરોડા પાડ્યા છે. રાજ્યના 104 પેટ્રોલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ડિપાર્ટમેન્ટને 400 કરોડના વેચાણો વેટ રજિસ્ટ્રેશન વગર થયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેમાં આઠ પેટ્રોલ પંપ ઝડપાયા છે. </p>
from gujarat https://ift.tt/3CyM47G
0 Response to "સ્ટેટ જીએસટી વિભાગના રાજ્યભરના પેટ્રોલ પંપ પર દરોડા, કેટલા પેટ્રોલ પંપ ઝડપાયા?"
Post a Comment