મારુ શહેર, મારી વાત:પૂર્વ કચ્છના આદિપુર શહેરમાં લોકોની સમસ્યા, રખડતા ઢોરો અને ગંદકીના ઢગથી લોકોને પરેશાની
<p>મારુ શહેર, મારી વાતમાં પૂર્વ કચ્છના આદિપુર શહેરમાં લોકોની સમસ્યા સામે આવી. જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ અને ગંદકીના ઢગથી લોકો પરેશાન થઈ રહ્યા છે. સ્ટ્રીટ લાઇટની મુશ્કેલી હોવાથી અકસ્માત પણ વધી રહ્યા છે. આ મામલે તંત્રને વારંવાર રજૂઆત કરાઈ હતી. છતાં કોઈ નિવારણ નથી આવ્યું. </p>
from gujarat https://ift.tt/3ClKqX3
from gujarat https://ift.tt/3ClKqX3
0 Response to "મારુ શહેર, મારી વાત:પૂર્વ કચ્છના આદિપુર શહેરમાં લોકોની સમસ્યા, રખડતા ઢોરો અને ગંદકીના ઢગથી લોકોને પરેશાની"
Post a Comment