ઉપરવાસમાં વરસાદ પડતાં નર્મદા ડેમની જળ સપાટી વધી, 116.38 મીટર પર પહોંચી સપાટી
<p>ઉપરવાસમાં વરસાદ પડતાં નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી,, 116.38 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી હાલ 23 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આસપાસના 10 ગામોને અલર્ટ કરાયા છે.</p>
from gujarat https://ift.tt/3C3SvPL
from gujarat https://ift.tt/3C3SvPL
0 Response to "ઉપરવાસમાં વરસાદ પડતાં નર્મદા ડેમની જળ સપાટી વધી, 116.38 મીટર પર પહોંચી સપાટી"
Post a Comment