
રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો, કેટલા ટકા શિક્ષકોએ આપી પરીક્ષા?
<p>શિક્ષક સજ્જતા સર્વેક્ષણ(<span class="VIiyi" lang="en"><span class="JLqJ4b ChMk0b" data-language-for-alternatives="en" data-language-to-translate-into="gu" data-phrase-index="0">State Teacher Awareness Survey</span></span>)નો ફિયાસ્કો થયો છે. એક લાખ 51 હજાર 255 શિક્ષકોમાંથી માત્ર 56 હજાર 108 શિક્ષકોએ સર્વેક્ષણ કસોટીમાં ભાગ લીધો હતો. એટલે કે 37 ટકા શિક્ષકોએ જ પરીક્ષા આપી હતી.</p>
from gujarat https://ift.tt/2WfsnBF
from gujarat https://ift.tt/2WfsnBF
0 Response to "રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો, કેટલા ટકા શિક્ષકોએ આપી પરીક્ષા?"
Post a Comment