ફટાફટઃ રાજ્યની તમામ જેલમાં કાચા અને પાકા કામના કેદીને શું અપાઈ સુવિધા?
By Andy Jadeja
Wednesday, August 25, 2021
Comment
Edit
<p>રાજ્યની તમામ જેલમાં કાચા અને પાકા કામના કેદીને ટેલિફોનની સુવિધા મળશે. ગંભીર પ્રકારના ગુનાના કેદીઓને આ લાભ નહીં મળે. રાજ્યના 27 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. </p>
0 Response to "ફટાફટઃ રાજ્યની તમામ જેલમાં કાચા અને પાકા કામના કેદીને શું અપાઈ સુવિધા?"
Post a Comment