
Coronavirus Cases LIVE: ગુજરાતના આ જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ, રાજ્યમાં 452 દિવસ બાદ નોંધાયા સોથી કેસ
<p>ગુજરાતમાં કોરનાના કેસ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે. રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ કાબુમાં આવી ગયું છે. રાજ્યમાં 33માથી 17 જિલ્લાઓમાં એક્ટિવ કેસ 15થી નીચે આવી ગયા છે. જેમાંથી 8 જિલ્લાઓમાં 5થી ઓછા, 9મા 15થી ઓછા કેસ છે. ડાંગ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. ગુજરાતમાં બીજી લહેરનું પીક 30 એપ્રિલે હતું. એ પછી છેલ્લા 65 દિવસથી સતત કેસ ઘટી રહ્યા છે. પહેલી લહેરમાં પીક બાદ 32 દિવસ જ કેસ ઘટ્યા હતા.</p>
from gujarat https://ift.tt/36fet3y
from gujarat https://ift.tt/36fet3y
0 Response to "Coronavirus Cases LIVE: ગુજરાતના આ જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ, રાજ્યમાં 452 દિવસ બાદ નોંધાયા સોથી કેસ"
Post a Comment