રાજ્યમાં બે દિવસ કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ, છતાં નાગરિકોએ રસીકેન્દ્રો પર લગાવી લાઇન

રાજ્યમાં બે દિવસ કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ, છતાં નાગરિકોએ રસીકેન્દ્રો પર લગાવી લાઇન

<p>રાજ્યમાં ચાલી રહેલી કોરોના વેક્સિનેશનની (Corona vaccination) કામગીરી આગામી બે દિવસ એટલે કે આજે અને આવતીકાલે બંધ રહેશે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે અને આવતીકાલે વેક્સિનેશને બંધ રાખવામાં આવશે. રસીકરણ બંધ છતાં અમદાવાદ, સુરત, રાજકોટમા વેક્સિનેશન સેન્ટર બહાર લોકોએ લાઇન લગાવી હતી.</p>

from gujarat https://ift.tt/3yxUY2n

Related Posts

0 Response to "રાજ્યમાં બે દિવસ કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ, છતાં નાગરિકોએ રસીકેન્દ્રો પર લગાવી લાઇન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel